News

અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે નૌસેનાનું F-35 ફાઈટર જેટ ક્રેશ થયુ હતું. આ ફાઈટર જેટ નવલ એર સ્ટેશન લેમુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. નૌસેનાએ આ દુર્ઘટનાની ખાતરી કરી હતી. બુધવારે સવારે લગભગ 4.30 વાગ્ય ...
બહુમતી છતાંય ભાજપના ધારાસભ્યો મતદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઉણાં ઉતર્યા છે પરિણામે સ્થાનિકો રોષે ભરાયાં છે. બાવળામાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઇ જતાં લોકોએ ભાજપના ધારાસભ્ય કનુ પટેલને કારમાંથી ...
આણંદ : આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગા પછી બોરસદ શહેરમાં એકાએક કમળાના રોગે માથું ઊંચક્યું છે. શહેરના લઘુમતી વિસ્તારમાં ...
વડોદરા : શેરીમાં રમી રહેલી બાળકી દુકાન પર ચોકલેટ લેવા જતા તેને બળજબરીથી મકાનમાં લઇ જઇ તેની સાથે શારીરિક અડપલા કરનારા શખ્સને ...
વડોદરા : વડોદરા શહેરમાં સિનિયર સિટીઝનનો વોટ્સએપ પર સંપર્ક કરી શેર બજારમાં રોકાણ કરવાથી મોટો પ્રોફિટ મળશે તેવી લાલચ આપી ...
મુંબઈ : દેશની ઈક્વિટી માર્કેટમાં એક તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) વેચવાલ રહ્યા છે ત્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ વર્તમાન વર્ષના પ્રથમ સાત મહિનામાં ઈક્વિટીસમાં રૂપિયા ચાર લાખ ...
ગયા અઠવાડિયે, આગેવાન જ્વેલરી રિટેલરે એક પગલું આગળ વધીને ૯ કેરેટના જ્વેલરીનું વેચાણ શરૂ કર્યું છે. તેણે અગાઉ ફેબ્રુઆરીમાં કેરેટલેન ખાતે ૯ કેરેટના જ્વેલરીનો પ્રયોગ કર્યો હતો.
મુંબઈ : નવેમ્બરથી ઓકટોબર (૨૦૨૪-૨૫)ની વર્તમાન ખાંડ મોસમમાં જુલાઈ સુધીમાં ખાંડનું ઉત્પાદન વાર્ષિક ધોરણે ૧૮.૪૦ ટકા ઓછું રહી ૨.૫૮કરોડ ટન રહ્યું છે. દેશમાં ખાંડના મુખ્ય ઉત્પાદક રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ ...
મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ભારત પર ખફા થઈને ભારતીય ગુડઝની અમેરિકામાં થતી આયાતો પર ૨૫ ટકા ટેરિફ અને નોન-ટેરિફ બેરિઅર્સને લઈ રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની આયાતની સજા તરીકે પેનલ્ટી ફટકા ...
બુકિંગ સામે કેપિટલ ગુડઝ, હેલ્થકેર, આઈટી શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. સેન્સેક્સ ૮૧૧૮૭થી ૮૧૬૧૯ વચ્ચે ફંગોળાઈને અંતે ૧૪૩.૯૧ ...
દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદનો દોર જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક નદીઓ ગાંડીતૂર બની છે. નદી-નાળા છલકાવા માંડ્યા છે. સ્કૂલોમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી ...
નસીરુદ્દિન શાહ ઉદ્યોગપતિ જેઆરડી ટાટાની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ સીરિઝ આવતાં વર્ષે ઓટીટી પર રીલિઝ થશે.